STD 6 to 8 New Result
પરિણામ પત્રક ની આ ફાઈલ વિશે અગત્યની સૂચનાઓ
Note:- પરિણામ પત્રક ના મેઇન પેજ માં વિગત અપડેટ થતી ન હતી એ એરર દૂર કરવામાં આવી છે .
➡️ અગાઉ મુકેલ પરિણામ ની સાઇઝ લગભગ 12 MB જેટલી હતી અને USER NAME અને PAASSWORD હતો.
➡️ આ ફાઈલ માં User name અને Password દૂર કરેલ છે જેથી ફાઈલ સીધી જ open થશે.
➡️ પરિણામ ની આ ફાઈલ ની સાઈઝ કફત 1.5 MB જ છે જેથી ઝડપ થી ખુલશે.
➡️ આ ફાઇલ મોબાઈલ માં ખોલવી નહિ.
➡️ પ્રથમ વાર કમ્પ્યુટર માં ફાઈલ ઓપન કરો ત્યારે Developer tab માં જઈ macro security માં Enable All macros કરવું અને ફાઈલ close કરી દેવી અને ફરી ખોલવી.
➡️ જો ફાઈલ ખોલ્યા પછી security Warning આવે તો Enable this content કરવું....ત્યાર બાદ continue પર ક્લિક કરવું.
➡️ આ પરિણામ પત્રક Lmg-Arun ફોન્ટમાં બનાવેલ છે જેથી Lmg-Arun font computer માં હોવા જોઈએ.
➡️ ગુણ સ્લીપ 12 પ્રશ્નો ની બનાવેલ છે.
➡️ ગુણ સ્લીપ માં પ્રશ્ન ના કુલ ગુણ કરતા વધારે માર્કસ લખાશે જ નહીં
➡️ રિપોર્ટ કાર્ડમાં ધોરણ 6 અથવા ધોરણ 7 નું હશે તો ફક્ત ગ્રેડ જ બતાવશે. અને જો ધોરણ 8 નું હશે તો ગ્રેડ અને ગુણ બંને બતાવશે.
➡️ પરિણામ ની તારીજ પણ જાતે જ નીકળી જશે
➡️ ધોરણ 8 માં નાપાસ થશે તો જ બતાવશે જ્યારે ધોરણ 6 અને 7 માં નાપાસ બતાવશે જ નહિ.
➡️ Report card આગળ અને પાછળ એમ બંને બાજુ નીકળશે
➡️ એક સાથે 100 વિદ્યાર્થીઓનું પરિણામ બનાવી શકશો.
➡️ જેટલી રજીસ્ટર સંખ્યા લખશો તેટલી જ Row ખુલશે.
➡️ ફાઈલ Save As કરતી વખતે હંમેશા Excel Macro - Enabled workbook ( *.xlsm) ફોરમેટ માં save કરવી.
➡️ જેમ જેમ data ભરશો તેમ તેમ જાતે જ Save થતું રહેશે... Save કરવાની પણ જરૂરિયાત નથી.
➡️ તમામ પ્રિન્ટ માટે A4 size કાગળ નો ઉપયોગ કરવો.
➡️ જો તમારા કમ્પ્યુટર માં Excel માં Developer tab ના હોય તો YouTube માં વિડિયો જોઈ Developer tab લાવવું.
➡️ પરિણામ માં ક્યાંય Hyper link નો ઉપયોગ કરેલ નથી.
➡️ સંપૂર્ણ પરિણામ Vba ( visual basic ) આધારિત બનાવેલ છે.
➡️ SHEET UNPROTECT માટે જરૂરિયાત જણાય તો 9248 અથવા 9033213992 કોડ નો ઉપયોગ કરવો.
STANDARD 6 TO 8 NEW RESULT
DOWNLOAD CLICK HERE
My School Result
Thakkarbapa School Result

Prajapati khushbu
ReplyDeletePrajapati khushbu vipulbhai
ReplyDelete8000664646
ReplyDelete