પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. તમને એવું લાગે છે કે, દરેક સજીવને સમાન ખોરાકની
જરૂરિયાત હોય છે?
ઉત્તરઃ ના, દરેક સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોતી નથી. તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓનો ખોરાક સ્વાભાવિક રીતે
અલગ અલગ હોય છે.
પ્રશ્ન 2. ખોરાક
તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોનાં નામ આપો.
ઉત્તરઃ ખોરાક
તરીકે ઉપયોગમાં આવતી પાંચ વનસ્પતિ અને તેના ભાગોનાં નામ નીચે મુજબ છેઃ
પ્રશ્ન 4. આપેલા શબ્દો વડે ખાલી જગ્યા
પૂરોઃ
(તૃણાહારી, વનસ્પતિ, દૂધ, શેરડી, માંસાહારી)
(a)
વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે માંસાહારી
છે.
(b)
હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે તૃણાહારી
છે.
(c)
પોપટ ફક્ત વનસ્પતિ ની પેદાશ ખાય છે.
(d)
આપણે દૂધ પીએ છીએ, જે ગાય-ભેંસ અને બકરીમાંથી મળે
છે, તે
પ્રાણિજ પેદાશ છે.
(e)
ખાંડ આપણને શેરડી માંથી મળે છે.
No comments:
Post a Comment
Thanks for comment.....!!!